સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી 10મું પાસ 20,000/-થી ઉપરના પગારથી હવે અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ (Central Bank of India Recruitment 2024) માટે ભરતી જાહેર. લાયકાત ધરાવતા ઉમેદવારો સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ માટે અરજી કરી શકે છે. સીબીઆઈ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી માહિતી નીચે આપેલ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી 10મું પાસ 20,000/-થી ઉપરના પગારથી હવે અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતીની શોર્ટમાંં માહિતી

ભરતી સંસ્થા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank of India)
પોસ્ટનું નામ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
ખાલી જગ્યાઓ 484
જોબ લોકેશન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 09-01-2024
અરજી કરવાની રીત ઓનલાઇન
કેટેગરી બેંક જોબ

પોસ્ટ્સ:

  • સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
  • પોસ્ટની કુલ સંખ્યા: 484

કેટેગરી મુજબ ખાલી જગ્યાઓ:

સાંમાન્ય  118 જગ્યાઓ
EWS 48 જગ્યાઓ
OBC 114 જગ્યાઓ
SC 62 જગ્યાઓ
ST  42 જગ્યાઓ

રાજ્ય મુજબ ખાલી જગ્યાઓ

બિહાર 76 જગ્યાઓ
ઉત્તર પ્રદેશ 78 જગ્યાઓ
ગુજરાત  76 જગ્યાઓ
મધ્ય પ્રદેશ 24 જગ્યાઓ
છત્તીસગઢ  14 જગ્યાઓ
દિલ્લી 21 જગ્યાઓ
રાજસ્થાન  55 જગ્યાઓ
ઓડીસા  02 જગ્યાઓ
મહારાષ્ટ્ર 118 જગ્યાઓ
ઝારખંડ 20 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો કે જેમણે તેમની ધોરણ 10મી / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકશે.
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

અરજી ફી

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ ફી મોડ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

સામાન્ય / OBC / EWS રૂ. 850/-
SC/ST/ભૂતપૂર્વ સર્વ, – રૂ. 175/-
pH   રૂ. 175/-

ઉંમર મર્યાદા

31 માર્ચ 2023 ના રોજ
ન્યૂનતમ 21 વર્ષ
મહત્તમ  30 વર્ષ
ઉંમર છૂટછાટ નિયમો અનુસાર

અરજી કેવી રીતે કરશો?

  • સૌ પ્રથમ અરજી કરવા માટે Central Bank of Indiaની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો – centerbankofindia.co.in
  • ભરતી બટન પર ક્લિક કરો
  • સફાઈ કર્મચારી પોસ્ટ્સની એપ્લાય ટેબ પર ક્લિક કરો
  • સૂચનાઓ વાંચો અને અરજી ફોર્મ ભરો. સબમિશન પર, એક અનન્ય નંબર જનરેટ થશે.
  • જરૂરી ફી ચૂકવો (જ્યાં લાગુ હોય)
  • ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશન ફી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત માટે  અહી ક્લિક કરો
અરજી કરવા માટે  અહી ક્લિક કરો

મહત્વની તારીખ
અરજી કરવાની શરૂઆત 20-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 09-01-2024